Convocation

  • Home -
  • Examination - Convocation
૫૫ માં વાર્ષિક પદવીદાન સમારંભ

૨૦૨૪ ના બાકી રહેલા પદવી પ્રમાણપત્રો પદવી ધારક વિધાર્થીઓ ના ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે. જેની પદવી ધારક વિધાર્થીમિત્રો એ નોધ લેવી.

૫૫ માં ખાસ પદવીદાન સમારંભ

૨૦૨૪ માં પદવી પ્રમાણપત્રો મેળવવા ઇચ્છતા તમામ વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરવા અંગેની જાહેરાત નજીક ના દિવસ માં યુનિવેર્સિટી ની વેબસાઇડ પર મૂકવામાં આવશે. જેની પદવી મેળવવા ઇચ્છુક તમામ વિધાર્થીમિત્રો એ નોધ લેવી.