ERP System અંતર્ગતના વિદ્યાર્થીઓ કે જેઓના પદવી પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાના રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે તા. ૧૪-૦૧-૨૦૨૧ સુંધી Online અરજી ભરવા માટે તારીખ લંબાવવામાં આવેલ છે.
નોંધ : જે વિદ્યાર્થીઓની પરીક્ષા પાસ કર્યાની માર્કશીટમાં "SPID NO" તેમજ વિદ્યાર્થીઓનોના માર્કશીટ્મા ફોટો હોય તેવા જ વિદ્યાર્થીઓ માટે
Apply Online |