VNSGU_SURAT

Post Graduate

   
HOME
PH.D, MPHIL (2017-18) ADMISSION PROVISIONAL LIST :
 
   

 

પીએચ. ડી. એમ. ફીલ. (૨૦૧૭-૧૮) પ્રવેશની માન્ય અરજીની પ્રોવીઝનલ યાદી

પીએચ. ડી. - એમ. ફીલ.ની પ્રવેશની તા. ૧૨-૦૭-૨૦૧૭ ના રોજની જાહેરાત સંદર્ભમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો દ્વારા યુનિવર્સીટીમાં તા. ૧-૧૧-૨૦૧૭ સુધીમાં જમા કરાવેલ અરજી પૈકી પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી પ્રવેશ કેટેગરી સાથે યુનિવર્સિટી વેબસાઈટ www.vnsgu.ac.in પર નીચે મુજબ અપલોડ કરેલ છે. અપલોડ કરેલ યાદીમાં સુધારો (કરેક્શન) કરવો જરૂર જણાય તો તા. ૩૧-૦૧-૨૦૧૮ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે યુનિવર્સીટી અનુસ્નાતક વિભાગનો સંપર્ક કરવાની આથી અર્જીકર્તા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. પ્રવેશ પરીક્ષા અને તેને આનુસંગીક કાર્યક્રમ ટૂંક સમયમાં યુનિવર્સીટી વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે, જેની પ્રવેશ ઇચ્છુક તમામ  ઉમેદવારોને આથી જાણ કરવામાં આવે છે.

 

Anesthesia
Aquatic Biology
Bio Chemistry
Bioscience
Chemistry
Commerce
Computer Sc. & IT
Economics
Education
English
Gujarati
Hindi
HRD
Journalism & Mass Comm
Law
Library Science
Management
Mathematics
Microbiology (Science)
Pharmacology
Physics
Physiology
Political Science
Psychology
Public Administration
Rural Studeis
Sanskrit
Sociology
Statistics

ક્રમાંક : પી.જી./પીએચ.ડી.-એમ.ફીલ.-૨૦૧૭/૧૪૫૩/૨૦૧૮

તા. ૨૨-૦૧-૨૦૧૮